ભાગ કોરોના ભાગ… ગીત ગાનાર નરેશ કનોડીયા જ કોરોના પોઝિટિવ

330 Views

ભારત અને ગુજરાતમાં જ્યારે કુળના વાયરસનું સંક્રમણ ફેલાયું હતું ત્યારે ગુજરાતી ફિલ્મ ના સુપરહિટ હીરો નરેશ કનોડિયાએ ભાગ કોરોના ભાગ ગીત ગાઈને લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું હતું. ત્યારે હવે કોરોના ને ભગાડવા નું ગીત ગાના નરેશ કનોડીયા પોતે કોરોના સંક્રમિત થયા છે.

કોરોના સંક્રમિત થયા બાદ તેઓને સારવાર અર્થે અમદાવાદને યુ.એન.મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ત્યારે અભિનેતાના ફ્રેન્ડ્સ દ્વારા પ્રાર્થના કરવામાં આવી રહી છે કે તેઓ જલ્દી સાજા થઈ જાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *