દાહોદના કાળીતળાઈ તળાવમાંથી યુવકનો મૃતદેહ ળી આવ્યો.

216 Views

          દાહોદના જ 24 વર્ષનો મયંક ચૌહાણનો મૃતદેહ મળતા અનેક તર્કવિતર્ક થઈ રહી છે. આ ઘટનાના આજુબાજુના રહેવાસીઓને જાણ થતાં ટોળેટોળા જામી ગયા હતા. ઘટના સ્થળે મોટરસાઈકલની ચાવી અને મોબાઈલ મળી આવી છે. આ ઘટના હત્યા કે આત્મહત્યા તે અંગે રહસ્ય દાહોદ રૂરલ પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકનો દેહ કબ્જે લીધો છે અને તે દેહને મોસ્ટમાર્ટમ માટે કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *