દિગ્ગજ ક્રિકેટર કપિલદેવને હાર્ટએટેક આવ્યો, હોસ્પિટલમાં ખસેડાયા

2,039 Views

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન કપિલદેવને હાર્ટએટેક આવતાં તેમને હોસ્પિટલમાં ખસેડાયા છે, જ્યાં તેમના પર એન્જિયોપ્લાસ્ટીની સર્જરી કરાઈ હોવાનું જાણવા મળે છે. વિવિધ માધ્યમોમાં અને સ્પોર્ટ્સ જર્નલિસ્ટ્સના ટ્વિટર હેન્ડલ પર રજૂ થયેલી વિગતો મુજબ કપિલદેવની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. આ અંગે હજુ સત્તાવાર જાહેરાત થઈ નથી. અમે આ સમાચારનું અપડેટ આપતા રહીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *