રૂપાલની પલ્લી ન કાઢવા અંગે નાયબ મુખ્યમંત્રીએ આપ્યુ મોટું નિવેદન

1,496 Views

ગાંધીનગર – ગાંધીનગરના રૂપાલમાં દર નવરાત્રિના નવમા નોરતે યોજાતી મા વરદાયિનીની પલ્લી મુદ્દે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે ફરીવાર નિવેદન આપ્યુ. તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યુ કે, મે ગઈ કાલે કહ્યું હતું કે, રૂપાલની પલ્લી નહી નીકળે. આ નિર્ણય રૂપાલ ગ્રામ પંચાયત દ્વારા લેવાયો છે. અને ગ્રામ પંચાયત દ્વારા કલેકટરને પણ જાણ કરવામાં આવી છે. નવરાત્રિમાં પણ આપણે ગરબાનું આયોજન નથી કર્યુ.. અને લોકોએ પણ ગરબા નથી કર્યા. કોરોના જેવી સ્થિતિમાં બધાનો સહયોગ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *