કોરોના મહામારી ના કારણે કરમ કાંડી બાહમણો બેકાર થયા

1,305 Views

વડોદરા – કોરોના મહામારી ના કારણે કરમ કાંડી બાહમણો બેકાર થયા છે અને હજુય બધું કયારે ઠેકાણે પડશે.. બજાર લોક જીવન ની રોનક રોજીંદા કામ કાજ ની ગાડી કયારે પાટા પર ચઢશે એ નક્કી નથી… ત્યારે વડોદરા શહેરમાં અને જીલ્લા માંવસતા બાહમણો બેકાર થયા છે ચૈત્રી નવરાત્રી થી શરૂ થયેલુ લોક ડાઉન થી આસપાસ ની અનલોકિંગ નવરાત્રી સુધી બધાજ ધાર્મિક કાર્યક્રમ બંધ થઈ ગયા છે તેના કારણે બાહમણો બેકાર થયા છે કોઈ પણ કામે કોઈ ને બોલાવતાં નથી…. ગણેશ ચતુર્થી…. બંધ… લગન સમારંભ બંધ નવરાત્રી માં હોમ હવન બંધ સતત આઠ મહિના સુધી બાહમણો બેકાર રહે તો કેટલી બચત હોય તો પુરુ થાય….. બાળકો ની શાળાની ફી… લોન ના હપતા હોય આ કારમી મોંધવારી માં હવે જીવન નિર્વાહ કરવો દુષકર બન્યો છે…. ત્યારે સરકાર દ્વારા રાહત પેકેજ જાહેર કરવામાં આવે કે કોઈ સેવાભાવી સંસ્થા દ્વારા રાહત પેકેજ જાહેર કરવામાં આવે તેવી મહીરેવા બાહમણ સમાજના ના અગ્રણી હસમુખભાઈ પાઠક ની નમ્ર માગ છે….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *