સિંગર નેહા કક્કર અને રોહનપ્રીત ગુરુદ્વારામાં લગ્નના બંધનમાં બંધાયા

2,107 Views

સિંગર નેહા કક્કરના જીવનમાં આખરે તે પળ આવી જ ગઈ જેની ખૂબ રાહ જોવાઈ. નેહા કક્કર અને રોહનપ્રીત લગ્નસંબંધના તાંતણે બંધાયા છે. નેહા અને રોહનપ્રીતે ગુરુદ્વારામાં લગ્ન કર્યા. નેહા અને રોહનના લગ્નના વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. લગ્નમાં નેહા અને રોહનપ્રીત ખૂબ સુંદર આઉટફિટમાં દેખાયા હતા. સિંગર નેહા કક્કરના જીવનમાં આખરે તે પળ આવી જ ગઈ જેની ખૂબ રાહ જોવાઈ. નેહા કક્કર અને રોહનપ્રીત લગ્નસંબંધના તાંતણે બંધાયા છે. નેહા અને રોહનપ્રીતે ગુરુદ્વારામાં લગ્ન કર્યા. નેહા અને રોહનના લગ્નના વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. લગ્નમાં નેહા અને રોહનપ્રીત ખૂબ સુંદર આઉટફિટમાં દેખાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *