ગુજરાતના પ્રખ્યાત ગાયક મહેશ કનોડિયાનું નિધન

2,035 Views

AHMEDABAD – ગુજરાતી ફિલ્મ જગતનો વધુ એક સિતારો ખર્યો છે. ગુજરાતી ફિલ્મ જગતના પ્રખ્યાત ગાયક અને પૂર્વ સાંસદ મહેશ કનોડિયા (Mahesh Kanodia) નું દુખદ નિધન થયું છે. તેઓ ગુજરાતી પ્રખ્યાત અભિનેતા નરેશ કનોડિયાના ભાઈ હતા. લાંબી માંદગી બાદ ગાંધીનગનરા તેમના નિવાસસ્થાને તેઓએ અંતિમ શ્વાસ લીધા છે. તેઓ અનેક ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપી ચૂક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *