ઝાલોદનગરમાં મોબાઈલ અને ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ તહેવારોમાં સસ્તું ઓફર અને વગર વ્યાજ (EMI)માટે બંજરંગ મોબાઈલ અને ઈલેક્ટ્રોનિક્સ ખુબજ પ્રખ્યાત થઈ.

230 Views

ઝાલોદ નગર પાલિકામાં ઈલેક્ટ્રોનિક્સ અને મોબાઈલ વેચાણ કરવા નવનવા શોરૂમ ખુલી રહ્યા છે. વર્તમાનમાં કોરોના મહામારી હોવાથી બજારમાં મંદીનો માહોલ જોવા મળ્યો છે. છતાં લોકો પોતના મોજશોખની ઈલ્ટ્રોનિક્સ વસ્તુની ખરીદી યથાવત રહી છે.

ઝાલોદ નગરમાં બસ સ્ટેન્ડ પાસે બંજરંગ મોબાઈલ અને ઈલેક્ટ્રોનિક્સ શોરૂમમાં તહેવાર નિમિત્તે લોકોને પરવડે તે કિંમતો રાખવામાં આવી છે. તે ઉપરાંત વસ્તુની ખરીદી કરવા સરળ હપ્તાની વ્યવસ્થા વગર વ્યાજે આપવામાં આવી રહી છે.

વસ્તુઓ ખરીદતા પહેલા એક વખત શોરૂમની મુલાકાત લેવા શોરૂમના માલિકની વિનંતી છે. શોરૂમના અવનવા મોડલ અને કંપનીના મોબાઈલો આવી ગયા છે. ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ ટીવી, એલસીડી, ફ્રીજ, વોશિંગ મશીન, પંખા, કુલર, એસી, ઘરઘંટી વેગેર ઘર ઉપયોગી ઈલેટ્રોનિક્સ વસ્તુઓનું સ્ટોક આવી ગયુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *