કોરોના કાળ વચ્ચે અંબાજી આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ ખાતે બર્થડે યોજાયો…

448 Views

અહેવાલ:- રિતિક સરગરા,અંબાજી

કોરોના કાળ વચ્ચે અંબાજી આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ ખાતે બર્થડે યોજાયો…

ઓન ડ્યુટી સ્ટાપ ને હોસ્પિટલમાં બર્થડે ઉજવવાની પરમિશન આપી કોને?..

બર્થડે પાર્ટી નાં દ્રશ્યો જોતા અંબાજી આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ સામે અનેક સવાલ ઉઠવા પામ્યા છે..

અંબાજી આધશક્તિ જનરલ હોસ્પિટલ ફરી એકવાર આવી વિવાદમાં…

બર્થડે પાર્ટી માં લોકો ફોટા પડાવતા માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ નું ભાન ભૂલ્યા…

તંત્ર નાં આલા અધિકારીઓ જ્યારે નોર્મલ માણસ માસ્ક નાં પહેરે તો દંડ કરતા હોય છે તો અધિકારીઓ આં બાબુઓ સામે હવે કેવી કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું…

શું અધિકારીઓ આં સોશ્યલ ડિસ્ટન્સ નું અને માસ્કનાં નિયમ નું ભંગ કરનારા બર્થડે પાર્ટી વાળાઓ સામે કોઈ પગલાં લેશે ખરા ?…

હાલ આ ફોટો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે અને ધૂમ મચાવી રહ્યા છે…

હવે જોવું એ રહ્યું કે ઓન ડ્યુટી બર્થડે પાર્ટીમાં ઉપસ્થિત લોકો સામે કોઈ પગલાં હોસ્પિટલ ના સતાધીશો લેશે ખરા?….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *