કોરોનાના કારણે આ દિગ્ગજ કલાકાર (જેમ્સ બોન્ડ)નું નિધન

412 Views

                માય નેમ ઇઝ બોન્ડ, જેમ્સ બોન્ડના (James bond died) પાત્રથી હોલિવૂડમાં તરખાટ મચાવનારા અભિનેતા શોન કોનરીનું (James bond died) 90 વર્ષની વયે અવસાન થયું છે. તે ઊંઘમાં જ મૃત્યુ પામ્યા હતા. તેમના પુત્રએ જણાવ્યું હતું કે છેલ્લાં કેટલાક સમયથી તેમની તબિયત સારી ન હતી. તેઓ બહામાસ ખાતે ઊંઘમાં હતા ત્યારે જ મૃત્યુ પામ્યા હતા.

                તેઓ બિગ સ્ક્રીન પર જેમ્સ બોન્ડ બનનારા સૌપ્રથમ અભિનેતા (James bond died) હતા. તેમણે 1962થી 1983 દરમિયાન જેમ્સ બોન્ડ પર બનેલી સાતેય ફિલ્મોનું મુખ્ય પાત્ર ભજવ્યું હતું. આમાની કેટલીક જાણીતી ફિલ્મો ડો. નો, યુ ઓન્લી લિવ ટવાઇસ, ડાયમંડ્સ આર ફોરેવર અને નેવર સે નેવર અગેઇન છે. આ સિવાય તેમને ધ અનટચેબલ્સમાં આઇરિશ કોપની ભૂમિકા માટે ઓસ્કાર મળ્યો હતો. તેમણે આ સિવાય બે બાફ્ટા એવોર્ડ અને ત્રણ ગોલ્ડન ગ્લોબ એવોર્ડ પણ જીત્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *