મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો સમય આવી ગયો છે.- આગામી ચૂંટણી પહેલાં એક તક…..
486 Views
આગામી ચૂંટણી પહેલાં એક તક..
તારીખ:-૯/૧૧/૨૦૨૦ થી ૧૫/૧૨/૨૦૨૦
ખાસ ઝુંબેશ ના દિવસો.
તા. ૨૨-૧૧-૨૦૨૦ ( રવિવાર )
તા. ૨૯-૧૧-૨૦૨૦ ( રવિવાર )
તા. ૦૬-૧૨-૨૦૨૦ ( રવિવાર )
તા. ૧૩-૧૨-૨૦૨૦. (રવિવાર )
સમય સવારે ૧૦.૦૦ થી સાંજના ૫.૦૦
સ્થળ – આપના મતદાન મથકે
મળવુ – આપના બુથ લેવલ અધિકારીને
નવુ નામ નોધાવવુ – ફોમઁનં – ૬
નામ કમી કરાવવુ – ફોમઁ ન – ૭
નામ માં સુધારો – ફોમઁ નં – ૮
સ્થળ બદલવુ – ફોમઁ નં – ૮ ક
આપનુ / આપના પરીવારનુ તેમજ આપની સોસાયટી કે મહોલ્લા ના દરેક વ્યક્તી ને જાણ કરો
મતદાર યાદી સુધારણા કાર્યક્રમ નો આપની અનુકુળતા એ લાભ લો…