ઓનલાઈન સટ્ટાની જાહેરાતો બાબતે કોર્ટે ફટકારી નોટિસ – કોહલી અને ગાંગુલીને મોટો ફટકો

1,991 Views

          દુબઈ ખાતે રમાઈ રહેલી IPL પોતાના અંતિમ ચરણમાં છે. ત્યારે રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન વિરાટ કોહલી અને BCCIના પ્રમુખ સૌરવ ગાંગુલીને મોટો ઝટકો લાગ્યો છે. આ બંને ક્રિકેટરોને હાઇકોર્ટ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. જેમાં ઓનલાઇન ટેસ્ટ ક્રિકેટ એટલે કે ઓનલાઈન રમાતો સટ્ટાની જાહેરાતોને લઈને આ બંને ક્રિકેટરોને મદ્રાસ હાઈકોર્ટે નોટિસ ફટકારી છે.

                કોર્ટે કહ્યું કે એપ્લિકેશનના માલિકો હસ્તીઓનાં નામનો ઉપયોગ કરીને કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. આ વર્ષે ઓગસ્ટમાં કોહલી પર પણ આવો જ કેસ નોંધાયો હતો. ચેન્નઇના વકીલે ઓનલાઇન જુગાર પર પ્રતિબંધ લગાવવા અરજી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *