અંબાજી જી.આઇ.ડી.સી. ખાતે સર્જાયો અકસ્માત અકસ્માત માં ઘટનાસ્થળે નીપજ્યું મહિલાનું મોત…

2,056 Views

અહેવાલ:- રિતિક સરગરા,અંબાજી

અંબાજી ખાતે સર્જાયો ગમખ્વાર અકસ્માત અકસ્માત માં એક મહિલા નું મોત અંબાજી થી થોડે દુર આવેલ જી.આઇ.ડી.સી અંદર થી આવી રહેલ ટ્રક અને અંબાજી તરફથી જી.આઇ.ડી.સી માં જઈ રહેલ સ્કુટી વચ્ચે સર્જાયો અકસ્માત સ્કુટી પર સવાર દંપતી જી.આઇ.ડી.સી. માં આવેલ મંદિર ખાતે જઈ રહ્યા હતા પૂજા કરવા તે સમયે રસ્તા વચ્ચે સ્કુટી સ્લીપ મારતા સ્કુટી પર સવાર મહિલા રોડ પર પછડાતા સામેની બાજુથી આવી રહેલ ટ્રક ના પૈંયા નીચે મહિલાનું માથું આવતાં સર્જાયો અકસ્માત ગમખ્વાર અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે મહિલાનું મોત નિપજયું ઘટનાની જાણ આસપાસના સ્થાનિકોને થતાં સ્થાનિકો ઘટનાસ્થળે દોડી આવ્યા અને લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા ઘટનાની જાણ અંબાજી પોલીસને થતાં અંબાજી પોલીસ ઘટનાસ્થળે આવી અને વધુ તપાસ હાથ ધરી હતી મૃતક મહિલા ને પોસ્મોટમ અર્થે અંબાજી આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ ખાતે ખસેડાઈ ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *