AMC દ્વારા એક જ ઝાટકે અમદાવાદની 21 ફેક્ટરીઓ સીલ કરાઈ

283 Views

જનતા ન્યુઝ 360, અમદાવાદ

ગુજરાતમાં ફેકટરીઓમાં આગના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે બીજી તરફ શહેરની મોટાભાગની ફેકટરીઓ ફાયર NOC વિના ધમધમી રહી છે. એવું મ્યુનિસિપલના અધિકારીઓ વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે હવે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આવી ફેકટરીઓ સામે લાલ આંખ કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિ.ના દક્ષિણ ઝોન દ્વારા આજે શહેરના નારોલ વિસ્તારના વિવિધ એસ્ટેટમાં કોઇપણ પ્રકારની મંજુરી વિના ધમધમતી 21 ફેક્ટરીઓને સીલ કરી દેવાઇ હતી જેમાં કુલ 81,370 ચો.મી.ના ક્ષેત્રફળનો વિસ્તાર સીલ કરાયો હતો.

સીલ કરાવામાં આવેલી ફોક્ટરીઓની યાદી

૧. હનુમાન કોટન, રવિકાન્ત ગુપ્તા, મટનગલી રોડ, નારોલ

૨. જગદંબા ટેક્સ્ટાઇલ, ઉત્તમ અગ્રવાલ, રાણીપુર ચર્ચ સામે, રાણીપુર

૩. રૂપાલી ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ ૧, આરીફ દેવડીવાલા, મટનગલી રોડ, નારોલ

૪. રૂપાલી ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ ૨, હસમુખ પ્રજાપતિ, મટનગલી રોડ, નારોલ

૫. લાઇફ સ્ટાઇલ ફેબ્રિક્સ, કૃણાલ પટેલ, મટનગલી રોડ, નારોલ

૬. હમનુમાન કોટન, રવિકાંત ગુપ્તા, મટનગલી રોડ, નારોલ

૭. જગદંબા ટેક્સ્ટાઇલ, રાણીપુર ચર્ચ સામે, નારોલ

૮. રૂપાલી ડાઇંગ, મટનગલી રોડ, નારોલ

૯. રૂપાલી ડાઇંગ ૨, મટનગલી રોડ, નારોલ

૧૦. લાઇફ સ્ટાઇલ, મટનગલી રોડ, નારોલ

૧૧. એચ.એચ રોડવેઝ, અનવર સપા, ગોડાઉન ૩૩, નારોલ ચાર રસ્તા

૧૨. સ્વસ્તિક ટ્રાન્સપોર્ટ, રાજકુમાર શર્મા, ૩૦ વેરહાઉસ, નારોલ સર્કલ

૧૩. ન્યૂ એચએચ રોડવેઝ, રજકભાઇ, નારોલ વિશાલા હાઇવે

૧૪. વિકાસ ટ્રાન્સપોર્ટ કંપની, સીતારામ શર્મા, નારોલ વિશાલા હાઇવે

૧૫. શારીલ ક્રેઇટ કેરિયર્સ, કેલિકો નગર, નારોલ

૧૬. શ્રી નિવાસા રોડલાઇન્સ, કેલિકોનગર, નારોલ

૧૭. શાહીલ ક્રેઇટ કેરિયર્સ, કેલિકોનગર, નારોલ

૧૮. કેદાર સેલ્સ એન્ડ વત્સલ ટ્રેડર્સ, શ્રીનાથ એસ્ટેટ, નારોલ

૧૯. અંબિકા કેમિકલ, દીપક પટેલ, શ્રીનાથ એસ્ટેટ, નારોલ

૨૦. મિલિયન એસિડન્સ કેમીકલ, ભરત પટેલ, શ્રીનાથ એસ્ટેટ, નારોલ

૨૧. ગણેશ કેમિકલ, દેવરાજ આહીર, શ્રીનાથ એસ્ટેટ, નારોલ

 

ગેરકાયદે બાંધકામ કરનારા પાંચ એકમો સીલ

૧. TP ૭૨, FP ૫૭૧+૫૭૨, અંબા એસ્ટેટ, રામોલ-હાથીજણ

૨. TP ૧૧૬, FP ૨૮૦+૨૮૧પૈકી, પંચરત્ન એસ્ટેટ, રામોલ-હાથીજણ

૩. શેડનંબર ૪, ફોર્ચ્યૂન એસ્ટેટ, રામોલ-હાથીજણ

૪. શેડ નંબર ૧૮, ફોર્ચ્યૂન એસ્ટટે, રામોલ-હાથીજણ

૫. શેડ નંબર ૩૩, ફોર્ચ્યૂન એસ્ટેટ, રામોલ-હાથીજણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *