અંબાજી નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત એક નું મોત..

566 Views

અંબાજી બ્રેકિંગ….

અંબાજી નજીક સર્જાયો અકસ્માત….

ખેબ્રહ્મામાં રોડ પર ગમખ્વાર અકસ્માત ….

અજાણ્યા કાર ચાલકે એક બાઈક ચાલક ને અડફેટે લેતાં સર્જાયો અકસ્માત….

અકસ્માત માં એક યવક નું મોત….

મૃતક અંબાજી નજીક ચિખલા નો રહેવાસી હોવાનું જાણવા મળ્યું….

કાર ચાલક અકસ્માત કરી થયો ફરાર…..

અકસ્માત ની જાણ અંબાજી પોલીસ ને થતા અંબાજી પોલીસ ઘટના સ્થળે પહોંચી….

*અહેવાલ:- રિતિક સરગરા,અંબાજી*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *