5 કરોડનું સિહાસન થયું ગાયબ,નવાબે લગાવ્યો આ મોટો આરોપ…

33 Views

ભારતમાં આઝાદી પેહલા રાજા મહારાજાઓનું રાજ ચાલતું હતું.રાજવી પરીવાર રેહતા હતા.આઝાદી પહેલાં ભારત ઘણા રજવાડાઓમાં વહેંચાયેલું હતું.અલગ અલગ પરિવારોમાં વહેંચાયેલું હતું અને ત્યાં તેમનું રાજ કારણ ચાલતું હતું.તે સમયે પણ અંદર અંદર મિલકતો માટે યુદ્ધ ચાલતા હતા.પરંતુ અંગ્રેજોમાંથી 1947 માં ભારત આઝાદ થયું.ધીરે ધીરે રજવાડાઓ સમાપ્ત થઈ ગયા,તેમના રાજ કારણ પણ ઓછા થઇ ગયા.પરંતુ આ રાજવી પરિવારોમાં હજી પણ મિલકત માટે યુદ્ધ ચાલુ છે.આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.

ભારતના ઉત્તર પ્રદેશમાં આવેલા રામપુરમાં હીરાથી સજ્જ નવાબની ગાદી ગાયબ થઈ હોવાની વાત સામે આવી છે.રામપુરના આખરી નવાબ રઝા અલી ખાનની સંપત્તિ અંગે સામે પક્ષના સરકારી વકીલ અને તેમના પુત્ર કાઝિમ અલી ખાન ઉર્ફે નાવેદ મિયાં ઉપર હીરાથી સજ્જ નવાબની ગાદી ગાયબ થઈ હોવાનો આરોપ લગાવ્યો હતો.તેમના માટે આ સિંહાસનની કિંમત આશરે 5 કરોડ છે.જે ગણા વર્ષો જુનો હતો.

આ નાવેદ મિયાંએ નવાબ રામપુરની ગાદી ગાયબ થવાનો મુદ્દો,તેની ચોરી થવાના મુદ્દાઓ ઉઠાવતા કહ્યું હતું કે, આ ચોરી થયેલ નવાબની ગાદીની કીમત આ પક્ષકારો પાસેથી મૂલ્ય પ્રાપ્ત કરવામાં આવશે જેમની પાસે એક ખાસ બગીચા મહેલ છે.જેના માટે તેમની પાસેથી પાંચ કરોડ રૂપિયા લેવામાં આવશે.જે આ ગાદીની કીમત હતી.આ અંગે નાવેદ મિયાંએ કહ્યું કે મારી પાસે બે સિંહાસન હતા.એકને હમીદ મંઝિલ દરબારના હોલમાં રાખવામાં આવતો હતો જ્યાં દરબારની સભા માટે ઉપયોગ થતો હતો,જ્યારે બીજો સિંહાસન હમીદ મંઝિલમાં રહેતો હતો જે ચાંદીનો હતો.1949 માં વિલીનીકરણ પછી,બંને સિંહાસન ખાસબાગમાં લાવવામાં આવ્યા હતા.જે તેમની પાસે હતો.

આમાંથી એક સિંહાસન દરબારની સભા માટે હોલમાં રાખવામાં આવ્યો હતો જે ચાંદીનો હતો.તે જ સમયે,બીજો સિંહાસન,જે સ્ફટિકનો હતો.તે બ્લુ રૂમમાં રાખવામાં આવ્યો હતો. બ્લુ રૂમ એક મોટો ઓરડો હતો જ્યાં મોટાભાગના કાચ અને ચાંદીની ચીજો રાખવામાં આવતી હતી.જે તેમની કીમતી ચીજ વસ્તુઓનો સંગ્રહ કરવામાં આવતો હતો.1982 માં નવાબ રઝા અલી ખાનની સ્થાપના પછી,આ બંને સિંહાસન ખાસ બાગમાં હાજર હતા.તેમને ત્યાં મુકવામાં આવ્યા હતા.પરંતુ હવે ચાંદી અને હીરાનો સિંહાસન હતો જે તેની જગ્યા ઉપર નથી.તે ખૂટે છે.નાવેદ મિયાંએ તે સિંહાસનની ચોરીનો આરોપ લગાવ્યો છે.તેમણે કહ્યું કે નવાબના મૃત્યુ પછી ચાંદીનું સિંહાસન ગાયબ થઈ ગયું.આ સિંહાસનને વેચી દીધો છે.અથવા પુત્રીના ઘરે આપ્યો હોય તે મને કોઈ જ ખબર નથી.

નાવેદ મિયાંએ કહ્યું કે આ સિંહાસન તે માત્ર અમારા પરિવારનો એક ભાગ નથી,પરંતુ તે રાષ્ટ્રીય ખજાનો છે જેનો અર્થ છે કે તે આ દેશનો વારસો છે.આ દેશની સંપતિ છે.જેની ચોરી કરવામાં આવી છે.અને તે પાછી આવવી જોઈએ.અને જો આ સિંહાસન પાછો પ્રાપ્ત નહીં થાય,તો પછી તેની કિંમત જે પણ હશે, તે દરબારના હિસ્સેદારો પાસેથી પ્રાપ્ત કરવામાં આવશે.આ સંદર્ભમાં તેમણે કહ્યું હતું કે વકીલોએ વાત કરવી પડશે.અને હાલમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા લાગુ કરવામાં આવે છે.તો તેને આધીન ચુકાદો નક્કી ગણવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *