કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરને કોરોના પોઝિટિવ, થયા હોમ ક્વોરન્ટાઇન

137 Views

ગાંધીનગર –    દેશભરમાં વધી રહેલા કોરોનાની વચ્ચે દેશના લોકો પરેશાન છે. હાલ તહેવારોનો માહોલ છે. ત્યારે રાજ્યના વધુ એક ધારાસભ્ય કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરને કોરોના પોઝિટિવ છે. કોરોનાથી સંક્રમિત થતા હાલમાં બળદેવજી ઠાકોર હોમ કોરેન્ટાઈન થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *