સુરતમાં કોવિડ 19ના સમયમાં રૂ.5 કરોડનો ઓક્સિજન વપરાયો

156 Views

કોવિડ 19ના પિરિયડ માં રૂ.5 કરોડનો ઓક્સિજન વપરાયો

કોરોના પોઝિટિવની સંખ્યા વધતા ઓક્સિજનનો વપરાશ વધ્યો

છેલ્લા 7 મહિનામાં નવીસીવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં રૂ.5 કરોડનો ઓક્સિજન વપરાયો

સ્મિમેરમાં રૂ.1 કરોડ અને નવીસીવીલમાં રૂ.4 કરોડનો ઓક્સિજન વપરાયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *