ગુજરાત વિધાનસભામાં 8 પદનામિત ધારાસભ્યોનો ગુરૂવારે શપથવિધિ

163 Views

3 નવેમ્બરે ધારાસભ્યની યોજાઈ હતી પેટા ચૂંટણી
પેટા ચૂંટણીમાં 8 બેઠકો ભાજપના ફાળે આવી છે
ભાજપના ધારાસભ્યો તરીકે 8 સભ્યો શપથ ગ્રહણ કરશે
19 નવેમ્બરને ગુરૂવારે વિજય મૂર્હુતમાં શપથ ગ્રહણ કરશે
વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના હસ્તે શપથ ગ્રહણ કરાશે
વિધાનસભા અધ્યક્ષની ચેમ્બરમાં યોજાશે શપથ વિધિ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *