અમદાવાદ શહેરમાં ચાની કિટલી, પાનના ગલ્લા પર મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમો તુટી પડી

પાણી પુરીની લારીઓ, હોટલ- રેસ્ટોરન્ટ, દાબેલી- સેન્ડવીચ સેન્ટરો ઉપર પણ AMCની ટીમો તુટી પડી છે.
જ્યાં ભીડ દેખાય એ બધા જ એકમો બંધ કરવામાં આવી રહ્યા છૈ.
AMCની વિવિધ ટીમોએ અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ હાથધરી
AMCની આ કામગીરીથી વેપારીઓ-દુકાનદારોમાં ફફડાટ
