સુરત: નેશનલ હાઇવે ૪૮ કોસંબાના નંદાવ પાટિયા નજીક અકસ્માત

229 Views
  • ટ્રક અને કાર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત
  • મુંબઇથી અમદાવાદ તરફના માર્ગ પર સર્જાયો અકસ્માત
  • કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા સામેના ટ્રેક પર આવતા ટ્રક સાથે અથડાય
  • અકસ્માતમાં કારમાં સવાર બે વ્યક્તિના ઘટના સ્થળેજ મોત

રતમાં નેશનલ હાઇવે ૪૮ કોસંબા નજીક નંદાવ પાટિયા પાસે અકસ્માતની ઘટના બની છે. ટ્રક અને કાર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મુંબઇથી અમદાવાદ તરફના માર્ગ પર સર્જાયો અકસ્માત થયો છે. કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ડિવાઈડર કૂદી સામેથી આવતી ટ્રક સાથે અથડાઇ હતી. અકસ્માતમાં કારમાં સવાર બે વ્યક્તિના ઘટના સ્થળે જ મોત થયા છે. મૃતદેહને બહાર કાઢવા આઈઆરબી મથામણ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *