અમદાવાદમાં કોરોના દર્દીઓમાં સતત વધારો…!!!

204 Views

સિવિલ હોસ્પિટલમાં છેલા 24 કલાક મા 97 દર્દીઓ થયા દાખલ

હાલ સિવિલ હોસ્પિટલમાં 725 દર્દીઓ સારવાર હેઠળ

છેલા છ દિવસ મા દર્દીઓ નો આંકડો 200 થી 725 પર પહોંચ્યો

દિવાળી ની ખરીદી ની ભીડ ને કારણે સંક્રમણ વધ્યું

આગામી દિવસો મા 1200 બેડ હોસ્પિટલ થઈ શકે છે હાઉસફુલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *