JANTANEWS360 EXCLUSIVE: અમદાવાદમાં આજ રાત્રેથી એસટી સેવા બંધ..!!!
311 Views
અમદાવાદમાં આજ રાત્રેથી એસટી સેવા બંધ
સોમવાર સવારે 6 વાગ્યા સુધી એસટી સેવા બંધ
આજે રાત્રે 9 વાગ્યાથી એસટીના પ્રવેશ પર પ્રતિબંધ
અમદાવાદમાં બે દિવસ સંપૂર્ણ કરફ્યું રહેશે
બહારથી આવતી બસોને બાયપાસ રૂટ પર ડાયવર્ડ કરાશે