અમદાવાદ રેલવે પોલીસના પાંચ પોલીસ કર્મચારીઓ કોરોના પોઝિટિવ

235 Views

એક psi અને ચાર પોલીસ કોન્સ્ટેબલ કોરોના પોઝિટિવ..

તમામ પોલીસ જવાનો ને હોમ કોરેન્ટાઇન કરાવ્યા..

બી ડિવિઝન ટ્રાફિક માં ફરજ બજાવતા પોલીસ કર્મચારી ના પરિવાર ના 3 સભ્યો ના મોત

પોલીસ કર્મચારી ધવલ રાવલના માતા, પિતા અને ભાઈ નું થયું મોત

કોરોનાના કારણે થયું મોત

પોલીસ વિભાગ માં શોક ફેલાયો..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *