ગાંધીનગર: આ વર્ષના શૈક્ષણિક સત્રમાં સ્કૂલ શરૂ નહીં થાય

807 Views

આ વર્ષના શૈક્ષણિક સત્રમાં સ્કૂલ શરૂ નહીં થાય,

નવા સત્રથી જ સ્કૂલ શરૂ કરવાનું સરકારનું આયોજન,

એપ્રિલ માસ સુધી સ્કૂલ શરૂ કરી શકાશે નહિ,

બોર્ડ પરીક્ષા માટે જાન્યુઆરીથી ફોર્મ ભરવાનું શરૂ થશે,

ધોરણ 1 થી 8માં માસ પ્રમોશન આપવા બાબતે સરકારની વિચારણા,

સ્કૂલો શરૂ થાય તો કોરોના સંક્રમણ વધુ ફેલાય તેવી સ્થિતિ,

દિવાળી બાદ રાજ્ય સરકારે સ્કૂલ ખોલવાનું કર્યું હતું આયોજન,

દિવાળી બાદ કોરોના સંક્રમણ વધતા સ્કૂલ ખોલવાનો નિર્ણય મુલતવી રાખ્યો હતો,

આગામી સમયમાં 9 થી 12 ની પરીક્ષાને લઈને સરકાર કરી શકે છે જાહેરાત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *