હળવદ તાલુકાના સુખપર ગામે કેનાલમાંથી લાશ મળી આવી
921 Views
હળવદ તાલુકાના સુખપર ગામે કેનાલમાંથી લાશ મળી આવી
હળવદ તાલુકાના સુખપર ગામે કેનાલમાં પાણીમા લાશ મળી આવી હતી.મુળ ધ્રાંગધ્રા તાલુકાના બૈયસાબગઢ ગામના અને સુરેન્દ્રનગરના રાણાભાઈ ભરવાડની લાશ મળી હતી જે લાશને પી એમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપેલ હતી અને લાશ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.