ગોવિંદાએ સેલિબ્રેટ કર્યો પોતાનો 57મો જન્મદિવસ આ ખાસ અવસર પર તેમણે એક શાનદાર પાર્ટી આપી
2,282 Views
ગોવિંદાએ સેલિબ્રેટ કર્યો પોતાનો 57મો જન્મદિવસ
આ ખાસ અવસર પર તેમણે એક શાનદાર પાર્ટી આપી હતી
ગોવિંદાએ પોતાની પત્ની સાથે હીરો નંબર 1 અને કુલી નંબર 1ના ગીતો પર જોરદાર ડાન્સ કર્યો
ગોવિંદાની પત્ની સુનીતા આહુજાની સાથે શક્તિ કપૂર પર ડાન્સ ફ્લોર પર થિરકતા જોવા મળી રહ્યાં છે. ગોવિંદાએ પોતાના સિગ્નેચર ફની એક્સપ્રેશંસને પણ રિક્રિએટ કર્યો. પછી ગણેશ આચર્યએ પણ હુશ્ન હૈ સુહાના સોન્ગ પર ડાન્સ કર્યો. ગોવિંદાની ડાન્સ પાર્ટીમાં કપિલ શર્મા પણ તેમની સાથે પોઝ આપતા જોવા મળ્યો હતો.