ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રત પરિવાર સાથે 3 દિવસ નર્મદાની મુલાકાતે
રાજયપાલ આચાર્ય દેવવ્રત પરિવાર સાથે શ્રી નીલકંઠ ધામ (પોઇચા) મંદિરે દર્શન ખાતે ગૌ પૂજન, હાથી (ગણપતિ) પૂજન, મંદિર દર્શન, પ્રાકૃતિક તાલીમ કેન્દ્ર ઉદ્ઘાટન, પ્રદર્શન મુલાકાત, વૃક્ષારોપણ અને ગૌધામ ભૂમિ પૂજન કર્યું હતું.
પોઇચાથી કેવડિયા ટેન્ટ સીટી ખાતે પહોંચ્યા
સાંજે તેઓએ ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક એકતાં મોલ, ગ્લો ગાર્ડનની મુલાકાત લીધી હતી,
રાત્રી રોકાણ તેઓ ટેન્ટ સીટી ખાતે કર્યું હતું.
આજે આરોગ્ય વન, કેક્ટ્સ ગાર્ડન, બટરફ્લાય ગાર્ડન, એકતા નર્સરી જોશે.
બપોર બાદ જંગલ સફારી પાર્કની મુલાકાત કરશે.
સાંજે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને લેઝર શો નિહાળી રાત્રી દરમિયાન વિશ્વવન લાઈટિંગની વિઝીટ કરશે
ટેન્ટ સીટી ખાતે રાત્રી રોકાણ કરશે
23 મીએ સવારે 9 કલાકે ટેન્ટ સીટીથી સીધા ફ્લાવર ઓફ વેલી પહોંચશે.
ત્યાંથી તેઓ સીધા ખલવાણી ઇકો ટુરિઝમની મુલાકાત લેશે,
બપોર બાદ તેઓ બાય રોડ વડોદરા એરપોર્ટ જવા રવાના થશે
બપોરે 3:30 કલાકે વડોદરા એરપર્ટ પરથી ગુજરાત સ્ટેટ એરક્રાફ્ટ દ્વારા અમદાવાદ અને ત્યાંથી ગાંધીનગર, રાજભવન પહોંચશે.