તાપીજિલ્લાના સોનગઢ નગર ના દેવજીપૂરાની ઘટના. આધેડ વયના પતિએ કરી પત્નીની હત્યા
967 Views
તાપીજિલ્લાના સોનગઢ નગર ના દેવજીપૂરાની ઘટના.
આધેડ વયના પતિએ કરી પત્નીની હત્યા.
પતિ એ પત્નીની હત્યા કર્યો બાદ આત્મહત્યા કરી લેતા ચકચાર.
પોલીસને ઘટના સ્થળેથી સ્યુસાઈડ નોટ મળી આવી.
પોલીસે ઘટના સ્થળે પોહચી તપાસ શરૂ કરી.
ગુજરાત મિડિયા ગ્રુપ લાઈવ