નાતાલ અને નવા વર્ષના તહેવારોને લઇ એલર્ટ
772 Views
સરકારની SOPનું ચુસ્ત પણે પાલન કરવામાં આવશે
ધાર્મિક કાર્યક્રમ અંતર્ગત જાહેરમાં કોઇ સભા નહી કરી શકે
કોઇ રેલી કે શોભાયાત્રા કાઢી શકશે નહી
કોરોના સંક્રમણ વધે નહી તે માટે રાજ્ય સરકારનો નિર્ણય
પ્રાર્થના સ્થળોએ 50 ટકા વ્યક્તિઓ હાજર રહી શકશે