ગોંડલ સબ જેલના જેલર ડી.કે.પરમાર સામે નોંધાઇ ગુજસીટોકની ફરિયાદ
866 Views
ગોંડલ સબ જેલના જેલર ડી.કે.પરમાર સામે નોંધાઇ ગુજસીટોક ની ફરિયાદ
નિખિલ દોંગા સહિત 12 શખ્સો સામે નોંધાયેલ ગુજસીટોકના ગુનામાં જેલર ની ભૂમિકા સામે આવતા કરવામાં આવી કાર્યવાહી
ગુજસીટોક ના ગુના હેઠળ ધરપકડ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા
કોર્ટે જેલરના 7 દિવસના રિમાન્ડ કર્યા મંજુર
રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતે નોંધાયેલ ગુજસીટોક માં પોલીસે જેલર સહિત 13 સામે કરી કાર્યવાહી