રાજકોટ: રાષ્ટ્રપતિના આગમન બાદ રન-વે પર આગ લાગી,કોઇ જાનહાની નહીં

810 Views

રાજકોટમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના આગમન બાદ રન-વે પર અચાનક આગ લાગતા નાસભાગ મચી જવા પામી હતા. જો કે, પ્રાપ્ત થયેલી જાણકારી પ્રમાણે કોઇ જાનહાનીનો બનાવ બન્યો નથી.

(માહિતી અપડેટ થઇ રહી છે)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *