રાજુલા તાલુકાના છતડિયા ગામે ભાજપ દ્વારા ત્રિવિધ કાર્યક્રમ યોજવામાં આવ્યા
929 Views
રાજુલા તાલુકાના છતડિયા ગામે ભાજપ દ્વારા ત્રિવિધ કાર્યક્રમ યોજવામાં આવ્યા
પૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન સ્વ. અટલ બિહારી વાજપેયીજી ને પુષ્પાંજલિ.
સુશાસન દિવસ નિમિતે દેશ ના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી નું દેશ ના ખેડૂતો સાથેનું સંબોધન ટીવી પર નિહાળ્યું, તાલુકા યુવા ભાજપ પ્રમુખ શ્રી વીરભદ્રભાઈ ડાભીયા દ્વારા પોતાના ગામની પેજ કમિટિની ૧૦૦% કામગીરી પૂર્ણ કરી જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ શ્રી યોગેશભાઈ બારૈયા તેમજ જિલ્લા યુવા ભાજપ મંત્રી વનરાજભાઈ વરૂ ને સોંપી. જેમાં દરેક પેજ ના પ્રમુખો ઉપસ્થિત રહ્યા,
આ પ્રસંગે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ યોગેશ ભાઈ, જિલ્લા યુવા ભાજપ મંત્રી વનરાજભાઈ,રાજુલા તાલુકા યુવા ભાજપ પ્રમુખ વિરભદ્રભાઈ તેમજ છતડીયા ગ્રામ જનો, યુવાન મિત્રો અને વડીલો હાજર રહ્યા