રાજ્યમાં ઠંડીને લઇ હવામાન વિભાગની મોટી આગાહી…!!!!

983 Views

રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે,

લઘુત્તમ તાપમાન વધુ નીચુ જવાની સંભાવના : હવામાન વિભાગ

જાન્યુઆરીમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડવાની આગાહી,

મોટા ભાગના શહેરોનું તાપમાન 7 ડીગ્રીથી નીચું રહેશે,

ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ ઠંડી પડશે

દક્ષિણ ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો રહેશે,

ઠંડી વધતા શહેરીજનો મોર્નિંગ અને સાયકલિંગ કરી રહ્યા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *