સુરત શહેર ના રૂદરપુરા વિસ્તારમાં માં ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું
1,036 Views
આજે તા. ૨૭/૧૨/૨૦૨૦ રવિવારે સુરત શહેર ના રૂદરપુરા વિસ્તારમાં માં ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રમુખ વિપુલભાઈ સોરથયા ઉપ પ્રમુખ રઈશ પઠાણ ખજાનચી આરીફ ખાન અને એમની ટીમ દ્વારા ખૂબ સરસ રીતે રક્તદાન શિબિર નું આયોજિત કરવામાં આવ્યું. જેમાં પ્રાઇવેટ કર્મચારી કલ્યાણ એસોસિએશન અને એસડીએસ નાં ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી ઝુલ્ફીકાર શેખ અને ગુજરાત પ્રદેશ કાર્યકારી પ્રમુખ શ્રી લાકડાવાલા શાહિલ એ ઉસપસ્થિત રહી રક્તદાન કરીને પોતાનું યોગદાન આપ્યું.
આ રક્તદાન શિબિર માં કુલ ૫૧ નંગ બ્લડ યુનિટ એકત્રિત કરવામાં આવી.
રક્તદાન એજ મહાદાન રક્તદાન આપી અપાવી ને માનવ નું જીવન બચાવો.