સુરત કામરેજના વિહાણથી શામપુરા રોડ પર થયો અકસ્માત કારનું એક્સીલરેટર ચોંટી જતા સર્જ્યો અકસ્માત

966 Views

સુરત કામરેજના વિહાણથી શામપુરા રોડ પર થયો અકસ્માત
કારનું એક્સીલરેટર ચોંટી જતા સર્જ્યો અકસ્માત

સામે થી બાઇક પર ત્રણ સવારી આવી રહેલા પરિવારને લીધો અડફેટે
અકસ્માતમાં બાળકીનું થયું મોત
દંપતી ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા
કામરેજ પોલીસ વધુ તપાસ હાથ ધરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *