સુરત મહુવા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મીએ મોતને વહાલું કર્યું
982 Views
સુરત મહુવા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મીએ મોતને વહાલું કર્યું..
આશિષ ચૌધરી મહુવા પોલીસ મથકમાં કોન્સ્ટેબલ તરીકે હતા…
મહુવાના પુના ગામે આંબાવાડીમાં ઝાડ સાથે ફાસો ખાધો…
મહુવા પોલીસેએ મૃતદેહનો કબજો લઈ પી.એમ કરવાની કાર્યવાહી હાથ ધરી..