સાવરકુંડલા વી.ડી.કાણકીયા આર્ટસ અને સંઘવી કોમર્સ કોલેજ ખાતે યુનિવર્સિટી રાજકોટના કુલપતી એ મુલાકાત લીધી

2,184 Views

સાવરકુંડલા વી.ડી.કાણકીયા આર્ટસ અને સંઘવી કોમર્સ કોલેજ ખાતે યુનિવર્સિટી રાજકોટના કુલપતિ શ્રી ડો.નીતિનભાઈ પેથાણી સિન્ડિકેટ મેમ્બર ડો.ગિરીશ ભાઈ ભીમાણી,સિન્ડિકેટ મેમ્બર ભરતભાઇ વેકરિયા એ શુભેચ્છા મુલાકાત લીધી

શ્રી વી.ડી કાણકિયા આર્ટ્સ અને એમ.આર સંઘવી કોમર્સ કોલેજ સાવરકુંડલા ખાતે બી એ સેમેસ્ટર.5 ની ચાલી રહેલી પરીક્ષામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ના કુલપતિ શ્રી ડો નીતિનભાઈ પેથાણી સિન્ડીકેટ મેમ્બર ડો ગીરીશભાઈ ભીમાણી સિન્ડીકેટ મેમ્બર ભરતભાઈ વેકરીયા એ સરપ્રાઈઝ
શુભેચ્છા મુલાકાત કરેલ આ તકે નૂતન કેળવણી મંડળ ના ટ્રસ્ટી શ્રી કનુભાઈ ગેડિયા પણ ઉપસ્થિત રહેલ કોલેજમાં ચાલી રહેલ પરિક્ષા શાંતિપૂર્ણ પરીક્ષાર્થી આવનાર મહાનુભવો પ્રભાવિત થયેલ તેમજ પ્રિન્સીપાલ ડૉ શૈલેષભાઈ રવૈયા પ્રોફેસર ડો અર્જુનસિંહ પરમાર તથા સમગ્ર સ્ટાફ ની કામગીરીને બિરદાવી
તેમ કેતન પંડ્યા સિક્યુરિટી ઓફિસર ની યાદી માં જણાવ્યું છે

બ્યુરો અમરેલી:યોગેશ ઉનડકટ સાવરકુંડલા મો:93770 74192

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *