એક રાતમાં અમદાવાદ શહેરમાં દારૂ પીધેલા 50 લોકો પકડાયા

421 Views

અમદાવાદ પોલીસ દ્વારા રાત્રે 12 વાગ્યા સુધીમાં જુદાજુદા વિસ્તારોમાં ચેકિંગ હાથધરવામાં આવ્યું હતું. જેમાં સરખેજમાં 7, વેજલપુરમાં 21, વાસણામાં 14, ઓલિસબ્રિજમાં 5, આનંદનગરમાં 2 અને સેટેલાઇટમાં 1 મળી 50 લોકો દારૂ પીધેલી ઝડપાયા હતાં. આ સાથે જ 44 વાહનો પણ ડિટેઇન કરવામાં આવ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *