સુરત માં માનવતા મેહકી
560 Views
આજ રોજ સવારે ભટાર રોડ સ્થિત હોસ્પિટલ થી ઈકરા ચેરીટેબલ ટ્રસ્ટ ને કોલ આયો કે
રાજેશ રસ્તોગી નામક વ્યક્તિ બીમાર છે એને લોહી ની ઝરૂર છે.ઈકરા ચેરીટેબલ ટ્રસ્ટ ની મેહનત થી સલીમ ભાઈ ઘડિયાળી નામક વક્તિ તક ઝડપી લીધી અને રાજેશ ભાઈ માટે સલીમ ભાઈ ઘડિયાળી તુરંત લોખાત હોસ્પિટલ દોડી આયા અને પોતાનું રક્ત રાજેશ ભાઈ માટે દાન કરી માનવતા નું ઉત્તમ ઉધાહરણ પૂરું પાડ્યું હતું એમાં કોંગ્રેસ સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટ નાં સુરત ના મહામંત્રી લાકડાવાલા શાહિલભાઈ એ પણ અગત્યની ભૂમિકા નિભાવી હતી.