બોટાદ ના હિફ્લી વિસ્તાર માં કોરોના થી લોકો બેખોફ
566 Views
બોટાદ ના હિફ્લી વિસ્તાર માં કોરોના થી લોકો બેખોફ…
બોટાદના હિફલી વિસ્તાર માં લોકોના ટોળા જોવા મળ્યા, લોકો કોરોનાથી નિર્ભય બની ગયા હોય તેવું વાતાવરણ અહી સર્જાયું છે., સરકારી ગાઈડ લાઈન ના ધજાગરા ઉડાડતા લોકો mask પહેર્યાંવગર , સામાજીક અંતર ના લીરેલીરા ઊડી રહ્યા છે લોકો બેખોફ બની ટોળાંવળી કોરોના ને આમંત્રણ આપી રહ્યા છે. ત્યારે શું આવી પરિસ્થિતિ રહેશે તો બોટાદ કોરોના મુક્ત થઈ શકશે ??