સુરતમાં લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ કતારગામના કાસાનગર વિસ્તારની ઘટના ગોડાઉનની આસપાસના ઘર ખાલી કરાવાયા

412 Views

સુરતમાં લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ
કતારગામના કાસાનગર વિસ્તારની ઘટના
ગોડાઉનની આસપાસના ઘર ખાલી કરાવાયા
પ્રાપ્ત મળતી વિગત અનુસાર સુરત શહેરના કતારગામના એક ભીષણ આગનો બનાવ બન્યો છે. કતારગામના કાસાનગર વિસ્તારની આ ઘટના છે. આ વિસ્તારમાં આવેલા એક લાકડાના ગોડાઉનમાં અચાનક આગ ભ ભભૂકી ઉઠી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *