સુરત જિલ્લાના વાતાવરણમાં ફરી પલટો… જિલ્લાના બારડોલી પંથકમાં થયું માવઠું
410 Views
સુરત જિલ્લાના વાતાવરણમાં ફરી પલટો…
જિલ્લાના બારડોલી પંથકમાં થયું માવઠું …
વહેલી સવારથી વરસાદી ઝાપટા જોવા મળ્યા…
બારડોલી તાલુકાના કેટલાક ગામોમાં માવઠું
તાપી : સમગ્ર જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયું વાતવરણ
જિલ્લાના સોનગઢ,વાલોડ અને વ્યારા તાલુકાના કેટલાક વિસ્તારોમાં વહેલી સવારે પડ્યો કમોસમી વરસાદ
કમોસમી વરસાદ પડવાની સાથે ઠડીમાં વધારો થયો