સિહોર ના કનાડ ગામે ડુંગર માં ગૌચર ની જગ્યા માં અચાનક આગ*
606 Views
સિહોર ના કનાડ ગામે ડુંગર માં ગૌચર ની જગ્યા માં સુકાઘાસ માં અચાનક આંગ લાગતા સ્થાનિક લોકો દ્વારા સિહોર નગરપાલિકા ના ફાયર વિભાગ ને જાણ કરાઈ જાણ થતા નગરપાલિકા ફાયર સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ને આંગ પર કાબુ મેળવેલ આંગ માં કોઈપણ જાતની જાન હાની થયેલ નથી