હળવદના સાપકડા ગામની મહિલા દવાવાળુ પાણી પી લેતા હોસ્પિટલ ખસેડાઇ
570 Views
હળવદ તાલુકના સાપકડા ગામની સીમમાં રમણિકભાઈ પટેલની વાડીમાં મંગીબેન જયેશભાઈ રાઠવાએ તારીખ ૩ ના રાત્રીના બે વાગ્યાને પાણી પીવાના માટે ઉઠ્યા ત્યારે પાણીના બદલે દવાવાળુ પાણી પી લેતા તેને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં ખસેડાયા હતા જે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.