બોટાદ જિલ્લાના બરવાળા તાલુકા માં ગંભીર અકસ્માત
571 Views
બરવાળા વલ્લભીપુર રોડ કેરિયા અને પાણવી વચ્ચે થયો બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત
અકસ્માત માં 1 વ્યક્તિ નું ઘટના સ્થળે થયું મોત થયું અન્ય બાઈક સવાર એક અન્ય વ્યક્તિ ને ગંભીર ઇજા થતાં તાત્કાલિક સારવાર માટે 108 મારફતે સરકારી હોસ્પિટલ માં ખસેડવામાં આવિયા જેની વધુ તપાસ બરવાળા પોલીસ ચલાવી રહી છે