અંબાજી નજીક કામાક્ષી મંદિર પાસે સર્જાયો અકસ્માત, બાઈક અને કાર વચ્ચે અકસ્માત
939 Views
અંબાજી બ્રેકિંગ….
અહેવાલ:- રિતિક સરગરા,અંબાજી
અંબાજી નજીક કામાક્ષી મંદિર પાસે સર્જાયો અકસ્માત….
I20 કાર ચાલકે બાઇક ચાલકને ને લીધો અડફેટે..
અંબાજી તરફ થી જઈ રહેલ કાર અને કોટેશ્વર તરફ થી આવી રહેલ બાઈક વચ્ચે અકસ્માત…
સદનસીબે અકસ્માત માં કોઈ જાનહાનિ થઇ નથી….
બાઈક પર સવાર બે લોકો ને સામાન્ય ઈજાઓ..
બાઈક પર સવાર ઈસમોને ઇજા થતાં સારવાર અર્થે અંબાજી આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ ખ ખાતે….