ફિલ્મ KGF Chapter 2નું ટીઝર કાલે રિલીઝ થશે

1,029 Views

પ્રશાંત નીલે ડિરેક્ટર કરેલી KGFના પહેલા પાર્ટને ધમધોકાર સફળતા મળી હતી. જે પછીથી જ ફિલ્મ નિર્માતાઓએ તેના બીજા પાર્ટની તૈયારી શરુ કરી દીધી હતી. હવે KGF Chapter 2 આ વર્ષની મોસ્ટ અવેઇટેડ ફિલ્મોમાંની એક છે. પહેલા ચેપ્ટર પછી ચાહકોમાં બીજા ભાગને લઈને ઉત્સુકતા ખૂબ જ વધી ગઈ છે. આ વખતે ફિલ્મમાં યશ, સંજય દત્ત સામે જોવા મળશે. ફિલ્મનું ટીઝર યશના જન્મદિવસે 8 જાન્યુઆરીના રિલીઝ કરવામાં આવશે અને હવે ટીઝરના રિલીઝ થવાનો સમય જણાવવામાં આવ્યો છે.

KGF Chapter 2 ફિલ્મ આ વર્ષની સૌથી મોસ્ટ અવેઇટેડ ફિલ્મોમાંની એક ફિલ્મ કહી શકાય. પ્રથમ ચેપ્ટરની સફળતા બાદ હવે ચાહકોમાં બીજા ભાગને જોવાની પણ એટલી જ ઉત્સુકતા છે. જો કે આ વખતે ફિલ્મમાં યશ અને સંજય દત્ત એક સાથે જોવા મળશે. ફિલ્મનું ટીઝર યશના જન્મદિવસે જ 8 જાન્યુઆરીના રોજ રિલીઝ કરવામાં આવશે. હવે ટીઝરના રિલીઝ થવાનો સમય પણ દર્શાવવામાં આવ્યો છે. KGF Chapter 2 માં રવીના ટંડન પણ એક મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. રવીનાએ મંગળવારના રોજ ફોટો શૅર કરીને લખ્યું હતું કે, હું ખૂબ જ ઉત્સાહિત છું. 3 દિવસ હજી બાકી છે. રમિકા સેન પ્રસ્તુત છે. 8 જાન્યુઆરીના રોજ KGF ચેપ્ટર 2ના ટીઝર સવારે 10:18 વાગ્યે રિલીઝ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *