જૂનાગઢમાં LRD દિક્ષાંત સમારોહનો વિડિયો વાયરલ,જુઓ વિડિયો

1,616 Views

જૂનાગઢ (Junagadh)માં દિક્ષાંત સમારોહ કાર્યક્રમમાં રાજ્ય સરકારે (Gujarat Governmet) બનાવેલા કોરોના વાયરસ *(Corona Virus)ના નિયમો નેવે મૂકાયા હતા. જાણે રાજ્યમાં કોરોના જતો રહ્યો હોય તેમ દિક્ષાંત પરેડ પહેલા LRD જવાનો ગરબે (Garba) ઘૂમીને નિયમોના ધજાગરા ઉડાવ્યા હતા. દિક્ષાંત પરેડ પહેલા LRD જવાનો ગરબે ધૂમતા કાયદાના રખેવાળો એજ કાયદો તોડ્યો હતો.

જૂનાગઢમાં દિક્ષાંત સમારોહ કાર્યક્રમમાં LRD જવાનો માસ્ક પહેર્યા વગર ગરબા રમ્યા હતા, અહીં સોશિયલ ડિસ્ટન્સ (Social distance)ના પણ ધજાગરા ઉડાવ્યા હતા. તમને જણાવીએ કે જૂનાગઢમાં પોલીસ ટ્રેનિંગ સેન્ટર (Police Training Center at Junagadh)માં દિક્ષાંત સમારોહ હતો. હવે આ મામલે રાજ્યના ADGP વિકાસ સહાયે ઘટનાની ગંભીર નોંધ લીધી છે. અને વીડિયોના આધારે તપાસના આદેશ આપ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *