સુરતમાં બર્ડ ફ્લૂ પહેલા તકેદારીના પગલા મરઘાના ટેસ્ટ કરવામાં આવશે
568 Views
સુરતમાં બર્ડ ફ્લૂ પહેલા તકેદારીના પગલા
મરઘાના ટેસ્ટ કરવામાં આવશે
બારડોલીમાં 4 કાગડાના મૃત્યુ બાદ તંત્ર જાગ્યુ
દેશના 8 રાજ્યમાં બર્ડ ફ્લૂ ફેલાયો છે ત્યારે હવે ગુજરાતમાં બર્ડ ફ્લૂની દહેશત છે. બર્ડ ફ્લૂના સંભવિત ખતરાને લઈને ગુજરાત સરકાર હરકતમાં આવી છે. આ બર્ડ ફ્લૂ માત્ર પક્ષીઓમાં જ નહીં પરંતુ પશુઓ અને માણસોમાં પણ ફેલાય છે. હાઇ સિક્યુરિટી એનિમલ ડિસીઝ બેલની મદદ લઇને મરણનું કારણ અને રોગ જાણવામાં આવે છે. હાલની પરિસ્થિતિમાં હવે માંદા અને મૃત મરઘાના પણ RT PCR ટેસ્ટ પણ કરવામાં આવશે.
53 પક્ષીઓનાં મૃત્યુ થયા હતા
ગુજરાત મિડિયા ગ્રુપ લાઈવ